જી.એસ.ટી. કાઉન્સિલે જાહેર કરેલી લેઇટ ફી અંગેની રાહત અંગે ના જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Spread the love
Reading Time: < 1 minute

જુલાઇ 17 થી જાન્યુઆરી 2020 સુધી ના રિટર્ન ભરવાં લાગતી લેઇટ ફી અંગે રાહત જાહેર

તા. 24.06.2020: જી.એસ.ટી. કાઉન્સીલની 40 મી બેઠકમાં લેઇટ ફી અંગે જાહેર કરવામાં આવેલ રાહત અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ નીચેની રાહતો મળવા પાત્ર રહેશે.

રિટર્ન પિરિયડ લેઇટ ફી શરતો
જુલાઇ 2017 થી જાન્યુઆરી 2020 500/- પ્રતિ રિટર્ન 1 જુલાઇ 2020 થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં આ રિટર્ન ભરવાના રહેશે.
જુલાઇ 2017 થી જાન્યુઆરી 2020 સુધીના NIL રિટર્ન NIL લેઇટ ફી 1 જુલાઇ 2020 થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં આ રિટર્ન ભરવાના રહેશે.

 

આ તક આપવા બદલ ટેક્સ ટુડે સરકારનો જાહેર આભાર માને છે અને પોતાના મધ્યમથી કરદાતાઓ ને અપીલ કરે છે કે જો આપના કોઈ જૂના રિટર્ન બાકી હોય તો આ રાહતો નો લાભ લઈ, રિટર્ન ભરી આપવામાં આવે. આ પ્રકારની તક વારંવાર મળતી નથી. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

1 thought on “જી.એસ.ટી. કાઉન્સિલે જાહેર કરેલી લેઇટ ફી અંગેની રાહત અંગે ના જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Comments are closed.

error: Content is protected !!