Month: May 2020

નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ ની શ્રુંખલાનો છેલ્લો ભાગ-પાર્ટ 5

તા. 17.05.2020: નિર્મલા સિથારમણ દ્વારા આજે વિશેષ આર્થિક પેકેજ ની શૃંખલનો ભાગ 5 રજૂ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં...

નેશનલ એશોશીએશન ઓફ ટેક્સ પ્રોફેશનલ્સ જેવા સંગઠનો નાનામાં નાના વેપારીઓ ને ધંધો વૈશ્વિક ધોરણે લઈ જવા મદદ કરે: સુરેશ પ્રભુ

COVID-19 ની આ વિષમ પરિસ્થિતિઓ માં વેપારીઓની લેઇટ ફી દૂર કરો: નેશનલ એશો. ઓફ ટેક્સ પ્રોફેસનલ્સ તા. 17.05.2020: નેશનલ એશોશીએશન...

ગુજરાત રાજ્ય પણ કેન્દ્ર ના પગલે!! આત્મ નિર્ભર ગુજરાત વ્યાજ સહાય સ્કીમ ની જાહેરાત

By Bhavya Popat, Editor-Tax Today તા. 17.05.2020: કેન્દ્ર સરકારમાં નાણાં મંત્રી નિર્મલા સિથારમણ દ્વારા વિશેષ આર્થિક પેકેજ ની જાહેરાતો છેલ્લા...

નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 4

તા. 16.05.2020: નિર્મલા સિથારમણ દ્વારા આજે વિશેષ આર્થિક પેકેજ નો ભાગ 4 રજૂ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં જણાવેલ...

સુપ્રીમ કોર્ટ: ખાનગી કંપનીઓને લોકડાઉન દરમ્યાન પગાર બાબતે કોઈ કડક પગલાં નહીં!!

ખાનગી ક્ષેત્ર ના નોકરીદાતાઓને લોકડાઉન દરમ્યાન કર્મચારીઓ ના સંપૂર્ણ પગાર આપવા અંગે ના આદેશ અન્વયે કડક પગલાં ઉપર સ્ટે હેન્ડ...

COVID-19 ની સ્થિતિનો સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા ખાસ આર્થિક સમિતિની રચના

નિવૃત IAS હસમુખભાઈ અઢીયા રહેશે ચેરમેન. જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશભાઈ પટેલ પણ સમિતિમાં તા. 15.05.2020: COVID 19 ના કારણે સામાન્ય...

નિર્મલા સિથારમણ દ્વારા જાહેર કરવામાં આવ્યું આર્થિક પેકેજ-પાર્ટ 2

તા. 14.05.2020: નાણાંમંત્રી નિર્મલા સિથારમણ દ્વારા આજે COVID 19 ની મુશ્કેલ પરિસ્થિતી માં આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

11 May 2020 Edition :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ...

કોરોના સામે લડવા હોમીઓપેથી તથા આયુર્વેદિક પદ્ધતિનો સહારો લેતા કોડીનારના નાગરજનો

તા. 10.05.2020: COVID-19 ની સમસ્યાએ સમગ્ર વિશ્વમાં અભૂતપૂર્વ મુશ્કેલ પરિસ્થિતી નું નિર્માણ કરી દીધું છે. કોડીનાર ખાતે કોરોના ના પોઝિટિવ...

નેશનલ એક્શન કમિટી તથા ત્રણ મોટા રાજ્યોની કર સલાહકારોની માતૃ સંસ્થા દ્વારા સાથે મળી વેબીનાર નું આયોજન

તા. 09.05.2020: નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ (NAC) દ્વારા આયોજિત વેબીનાર માં 08 મે 2020 ના રોજ ઈન્દોર ના...

COVID 19 ના કારણે ઇન્કમ ટેક્સ કાયદામાં રેસીડંશીયલ સ્ટેટ્સની ગણતરીમાં મહત્વ ની રાહત

NRI કરદાતાઓ માટે આવ્યા સારા સમાચાર: તા. 09.05.2020: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ વ્યક્તિનું રેસીડંશીયલ સ્ટેટ્સ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે....

બેનામી પ્રોપર્ટી કાયદો તમને પણ અસર કરી શકે છે!!! વાંચો અને બચો….

By દીપકભાઈ પોપટ, એડવોકેટ, કો-એડિટર ટેક્સ ટુડે મિલ્કત ખરીદી કરો છો તો રાખો આ બાબતો નું ધ્યાન તા. 08.05.2020: “પ્રોહીબીશન...

જી.એસ.ટી. કાયદામાં આવ્યા મહત્વ ના સુધારા, 05 મે ના રોજ આવ્યા જાહેરનામા: તમામ કરદાતાઓ એ વાંચવા છે જરૂરી…

તા. 06.05.2020: COVID 19 ની પરિસ્થિતિમાં કરદાતાઓ ને રાહત આપવા સેન્ટરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નિયમોમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા...

નેશનલ એક્શન કમિટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશનલ્સ દ્વારા લોકડાઉન દરમ્યાન વેબીનાર સીરિઝનું સફળ આયોજન

તા. 05.05.2020: નેશનલ એક્શન કમીટી ઓફ જી.એસ.ટી. પ્રોફેશન્લ્સ, ગુજરાત સેલ્સ ટેક્સ બાર, ટેક્સ એડવોકેટ ગુજરાત, પંજાબ ટેક્સ બાર ના સંયુક્ત...

ગુજરાત રાજયમાં એક જગ્યાએ થી બીજી જગ્યા એ જવા માર્ગદર્શિકા જાહેર…

આ માર્ગદર્શિકાઓ નિયત ધંધાઓ તથા ખેતી માટે જ ઉપયોગી તા. 05.05.2020: ગુજરાત રાજયમાંજ એક જગ્યાએ થી બીજી જગ્યાએ વ્યક્તિઓએ જવા...

error: Content is protected !!