ધ ટેક્ષ પ્રેકટીશનર  એસોસિએશન નડીઆદ ના વર્ષ ૨૦૨૬-૨૭ના હોદ્દેદારો વરાયા

Spread the love
Reading Time: < 1 minute
તા. ૩૦.૦૪.૨૦૨૬: તારીખ 25-04-2026ના રોજ ધ ટેક્ષ પ્રેકટીશનર એસોસિએશન નડીઆદ ની વાર્ષિક સાધારણ સભા હોટલ રાજસ્થાન  ગાર્ડન ખાતે યોજાઈ. વાર્ષિક સાધારણ સભામાં વર્ષ ૨૦૨૬-૨૭  કમિટી પદ માટે આઈપીપી પ્રેમલ શાહ, પ્રમુખ વિનીત સોની ,ઉપ પ્રમુખ દિવ્યેશ જોટાણીયા ,મંત્રી હાર્દિક ઠક્કર ,સહમંત્રી સીએ મિનેષ પટેલ ,ખજાનચી સીએ પ્રકાશ શાહ,સહ ખજાનચી સીએ જાગૃત શાહ, કારોબારી સભ્યોમાં સીએ હિરેન પટેલ, સીએ જીતેશ સોદાગર, વિશાલ દરજી, સીએ કેતુલ સોની, સીએ તેજ પરીખ, સીએ ભાવિન પરીખ નામની જાહેરાત કરી જે સૌ સભ્યોએ  સર્વાનુમતે બહાલી આપી. આ સભામાં કારોબારી સભ્યો, પાસ્ટ પ્રેસિડેન્ટો, સામાન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ..
error: Content is protected !!