CGST પ્રિન્સિપાલ કમિશ્નરની શુભેચ્છા મુલાકાત લેતાં ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના હોદ્દેદારો

Spread the love
Reading Time: < 1 minute

ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના પ્રમુખ જયેશભાઇ શાહ, ઉપ પ્રમુખ શૈલેષભાઈ મકવાણા, સેક્રેટરી પ્રિતેશભાઇ ગાંધી, નિખિલભાઈ ગાંધી, ખજાનચી  સહિતના આગેવાનો દ્વારા સેંટરલ જી.એસ.ટી. પ્રિન્સીપાલ કમિશ્નર B. V. Shiva Naga Kumari તથા અન્ય અધિકારીઓએ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. કરદાતાઓને લગતા વિવિધ પ્રશ્નોની થઈ ચર્ચા

error: Content is protected !!