જી.એસ.ટી. સ્વીકાર્ય પણ જી.એસ.ટી. પોર્ટલ તો નહીં: જી.એસ.ટી. પોર્ટલ ના ધાંધીયા સામે ટેક્સ એડવોકેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રેકટિશનર્સ દર્શાવશે સહિયારો વિરોધ:
તા:08.02.2020: જી.એસ.ટી. લાગુ થયાને લગભગ ત્રણ વર્ષ પૂરા થવાના છે. આ ત્રણ વર્ષ દરમ્યાન જી.એસ.ટી. પોર્ટલ ના કારણે જી.એસ.ટી. પ્રેક્ટિસ...
