શું આપ GST કાયદા હેઠળ નોંધાયેલ વેપારી છો ?જો હા અને આપના ધંધા નું ૧૭-૧૮ અને ૧૮-૧૯ નું turnover ૨ કરોડ થી ઓછું હોવાથી આપ વાર્ષિક રીટર્ન ફાઈલ નથી કરવાના ? જો ,ના તો આ હકીકત ધ્યાને લેવી જરૂરી છે
ધર્મેશ એન પરમાર – ટેકસ કન્સલટન્ટ જુનાગઢ જી.એસ .ટી વાર્ષિક રીટર્ન વર્ષ ૧૭-૧૮ નું file કરવાની લાસ્ટ ડેટ...
