Month: June 2024

જી.એસ.ટી. 53 મી કાઉન્સીલ મિટિંગમાં કરવામાં આવ્યા મહત્વપૂર્ણ સૂચનો

કરદાતાઓ માટે અનેક રાહતની કરવામાં આવી જાહેરાત તા. 22.06.2024: જી.એસ.ટી કાઉન્સીલની 53 મી મિટિંગ દિલ્હી ખાતે નાણાંમંત્રી નિર્મલા સિથારમણની અધ્યક્ષતામાં...

જી.એસ.ટી. માં વ્યકિતગત સુનવણીની તક અને કુદરતી ન્યાય નાં સિધ્ધાંત ની કરણ-અર્જુન ની જોડી !

By Bhargav Ganatra, Advocate         ●પ્રસ્તાવના:- ◆જી.એસ.ટી. કાયદાની કલમ ૭૫(૪) મુજબ જો કોઈ વ્યકિત કે જેની ઉપર...

શો કોઝ નોટિસમાં ઉલ્લેખ હોય તે રકમથી વધુ રકમની ડિમાન્ડ વાળો ઓર્ડર રદ્દ થવા પાત્ર છે: અલ્હાબાદ હાઇકોર્ટ

કાલિદાસ મેડિકલ સ્ટોર વી. સ્ટેટ ઓફ યૂ.પી. ના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: તા. 20.06.2024: શો કોઝ નોટિસમાં ઉલ્લેખ હોય...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt 17.06.2024

Tax Today-The Monthly News Paper :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ, ઉના Goods...

01 જુલાઇ 2024 ના રોજ રજૂ થઈ શકે છે બજેટ, વેપારીઓમાં ઉઠી રહી છે “એમ્નેસ્ટી” સ્કીમની માંગ

2017-18 થી 2019-20 સુધી અનેક આકારણી આદેશોમાં ઊભી થઈ છે મોટી ડિમાન્ડ: જી.એસ.ટી. ના શરૂઆતના વર્ષોમાં વેપારીઓને પડી હતી ઘણી...

વેપારીનું જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રદ્દ કરવું તેને ફાંસીની સજા આપવા બરાબર ગણી શકાય: મદ્રાસ હાઇકોર્ટ

તા. 11.06.2024 જી.એસ.ટી. કાયદો 01.07.2017 થી લાગુ થયો છે ત્યારથી ઘણી બાબતો માટે ચર્ચાસ્પદ રહ્યો છે. આ બાબતો પૈકી એક...

ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનની 70 મી વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે યોજાઇ: શૈલેષભાઈ મકવાણા બન્યા નવા પ્રમુખ

નરેન્દ્રભાઈ કરકરે બન્યા ઉપપ્રમુખ, જગદીશભાઈ વ્યાસ, ડીસા, ઉપપ્રમુખ આઉટસ્ટેશન, આશુતોષ ઠક્કરની સેક્રેટરી, રમેશભાઈ ત્રિવેદી, ભાવનગરની સેક્રેટરી આઉટસ્ટેશન તરીકે થઈ નિમણૂંક...

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ની વાર્ષિક સભા યોજાઈ

ગુજરાતની નામાંકિત વ્યવસાયિક સંસ્થા ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત ની વાર્ષિક સભા હોટલ પ્લેટિનમ ઈન, અમદાવાદ ખાતે યોજાઈ. ચાલુ વર્ષે એસોસિએશન...

જી.એસ.ટી. અપીલ માટે હશે અલગ પોર્ટલ: સંપૂર્ણ ડિજિટલ અપીલ પદ્ધતિ માટે થઈ રહી છે તૈયારી

જી.એસ.ટી. અપીલ ટ્રિબ્યુનલની પ્રિન્સિપાલ દિલ્હી બેન્ચ જુલાઇ-ઓગસ્ટમાં થશે કાર્યરત: અન્ય તમામ બેન્ચ પણ 2025 સુધીમાં થઈ જશે કાર્યરત તા. 04.06.2024:...

error: Content is protected !!