કોમર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલ એ કરી દેશભરના વેપારી આગેવાનો સાથે મુલાકાત. વેપારીઓના હિતોના મુદ્દાઓ મંત્રીશ્રી સમક્ષ ઉઠાવતા વેપારી આગેવાનો:
તા. 30.05.2020: કેન્દ્ર સરકારમાં કોમર્સ મિનિસ્ટર (વાણિજ્ય મંત્રી) શ્રી પિયુષ ગોયલ દ્વારા દેશભરના વેપારી આગેવાનો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા મુલાકાત...
