Social View

આ આઠમ હું કરી રહ્યો છું આ અલગ પ્રકારનો ઉપવાસ!! શું તમે પણ આ ઉપવાસમાં મારી સાથે જોડશો??

શ્રવણ વદ સાતમ-આઠમ હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ ધરાવે છે. નંદ કિશોર માખણ ચોર એવા શ્રી ક્રુષ્ણનો જન્મોત્સવ ધાર્મિક રીતે અનેરા...

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું 14 હજાર કરોડ નું આત્મ નિર્ભર ગુજરાત પેકેજ

તા. 05.06.2020: COVID-19 ની વિકટ પરિસ્થિતિમાં ધંધા રોજગાર ને ખૂબ મોટુ નુકસાન થવા પામ્યું છે. ગુજરાત રાજ્ય ના ધંધા ઉદ્યોગોને...

કોરોના સામે લડવા હોમીઓપેથી તથા આયુર્વેદિક પદ્ધતિનો સહારો લેતા કોડીનારના નાગરજનો

તા. 10.05.2020: COVID-19 ની સમસ્યાએ સમગ્ર વિશ્વમાં અભૂતપૂર્વ મુશ્કેલ પરિસ્થિતી નું નિર્માણ કરી દીધું છે. કોડીનાર ખાતે કોરોના ના પોઝિટિવ...

ગુજરાત રાજયમાં એક જગ્યાએ થી બીજી જગ્યા એ જવા માર્ગદર્શિકા જાહેર…

આ માર્ગદર્શિકાઓ નિયત ધંધાઓ તથા ખેતી માટે જ ઉપયોગી તા. 05.05.2020: ગુજરાત રાજયમાંજ એક જગ્યાએ થી બીજી જગ્યાએ વ્યક્તિઓએ જવા...

લોક ડાઉન 3.0 કે લોક ડાઉન માં છૂટ નો ભાગ 1??? કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાઇ મહત્વની છૂટછાટ

લોકડાઉનમાં હવે ઝોન આધારિત રાહતો. ગ્રીન તથા ઓરેન્જ ઝોનમાં પ્રતિબંધોમાં મોટા પાયે રાહતો... વાંચો શું તમે ખોલી શકો છો તમારી...

વતનથી દૂર મજૂરો, જાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થી તથા અન્ય ફસાઇ ગયેલ લોકો માટે સારા સમાચાર!!! લોકડાઉન માં આપવામાં આવશે મુક્તિ:

શું લોકડાઉન વધવાના આ છે સંકેતો??? તા. 30.04.2020: 25 માર્ચથી લાગુ કરવામાં આવેલ લોકડાઉન ના કારણે અનેક લોકો પોતાના વતન...

ટેક્સ ટુડે ન્યૂઝ પેપર તથા DSC પબ્લિક સ્કૂલ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધા ના પરિણામો વાંચો:

વાંચક મિત્રો, ટેક્સ ટુડે તથા DSC પબ્લિક સ્કૂલ ઉના દ્વારા COVID-19 નિબંધ સ્પર્ધા જાહેર કરવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં 22...

વેપાર-દુકાનો ને લોકડાઉન માંથી મુક્તિ !!! શું તમારી દુકાન ખૂલી શકશે???? વાંચો આ વિશેષ લેખ

ગુજરાત સરકાર દ્વારા 25 એપ્રિલ ના રોજ ઠરાવ બહાર પાડવામાં આવ્યો: 1. મ્યુનિસીપલ કોર્પોરેશન તથા મ્યુનીસીપાલિટી ના વિસ્તારો માટે:  આ...

આવી ગયું છે આશા નું કિરણ….COVID-19 ના પેશન્ટ ઉપર “સેપ્સિવાક” નામની દવાનો પ્રયોગ ચાલુ……..???

તા. 24.04.2020: નોવેલ કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આપણો દેશ ભારત પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે....

20 તારીખ થી આંશિક રીતે લોકડાઉન ખોલવામાં આવ્યું: શું તમારા માટે લોકડાઉન ખુલશે કે રહેવું પડશે હજુ ઘરે?? વાંચો શું છે સુધારાઓ…

By Bhavya Popat, Editor Tax Today તા. 19.04.2020: કોરોના સંકટ એ વિશ્વ વ્યાપી સંકટ બની ચૂક્યો છે. ભારતમાં પણ કોરોના...

ઉના ખાતે કોરોના આપત્તિ માં ફસાયેલ લોકોના લાભાર્થે ચાલી રહેલો સેવાયજ્ઞ

ઉના. 30.03.2020 સમગ્ર વિશ્વ કોરોના આપત્તિમાં થી પસાર થઈ રહ્યું છે. ગુજરાત ના એક નાનકડા ગામ ઉનમાં પણ આ અપતિના...

error: Content is protected !!