શિક્ષક રત્ન ઍવોર્ડ-2019 તેમજ નેશનલ ઍવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષિકા બહેનોનું ટેક્સ ટૂડે ન્યુઝ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
“गुरुर्ब्रह्मागुरुर्विष्णुगुरुर्देवोमहेश्वर:| गुरुસાक्षातपरब्रह्मतस्मैश्रीगुरवेनम:“|| ભારત દેશમાં પૌરાણિક સમયથીજ ગુરુ પ્રત્યે સન્માન અને આદરભાવ રાખવાની અતૂટ પરંપરા છે. મનુષ્યના જીવન માં...