નોટરી પબ્લિક તરીકે પ્રોવિઝનલ પસંદ પામેલા ઉમેદવારો માટે અંતિમ તક: 45 દિવસમાં રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા જરૂરી
મહેસાણા, તારીખ 26 જુલાઈ 26 કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નોટરી પબ્લિક તરીકે પ્રોવિઝનલ રીતે પસંદ કરાયેલા ઉમેદવારો...
