ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલટન્ટ વેસ્ટ ઝોન તથા ધી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રેક્ટિસનર્સ એસોસિએશન દ્વારા સેમિનાર યોજાયો
તા. 11.03.2024: Hotel ALIVE જોડનાપુરા (ડીસા -પાલનપુર હાઇવે) ખાતે ધી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ટેક્ષ પ્રેક્ટિસનર્સ એસોસિએશન તથા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ...
