વાપીની પ્રખ્યાત રોફેલ કોમર્સ કોલેજ તથા ટેક્સ ટુડેના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને ટેક્સેશન અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન
સુરતના એડવોકેટ કૃણાલ આઈસક્રીમવાલા, વડોદરાના CA ચિંતન પોપટ તથા વલસાડના એડવોકેટ અલ્પેશ ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન: તા. 06.03.2022:...