30 વર્ષથી વિલંબિત 400 પરિવારોને અસર કરતી સમસ્યાનું બાહોશ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું સમાધાન: કલેક્ટરને કરવામાં આવ્યા સન્માનીત
જટિલ સમસ્યા ના નિરાકરણ બદલ લાભાર્થીઓ દ્વારા મીઠા મોઢા કરાવી કૃતજ્ઞતા સન્માન અપાયું તા. 30.01.2025: ઉના ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ...