Month: August 2021

રિવોકેશનની અરજી અગાઉ રિજેક્ટ થઈ હોય તેવા કરદાતા પણ ફરી કરી શકે છે અરજી: જી.એસ.ટી.એન. નો મહત્વનો ખુલાસો

પોર્ટલ ઉપર રિવોકેશન અરજી કરવામાં આવી શરૂ તા. 31.08.2021:  જી.એસ.ટી. હેઠળ નોટિફીકેશન 34/2021 દ્વારા નોંધણી દાખલો રદ થયો હોય તેવા...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 30th August 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ, ઉના જી.એસ.ટી 1. અમારા બે અસીલ જી.એસ.ટી....

આ આઠમ હું કરી રહ્યો છું આ અલગ પ્રકારનો ઉપવાસ!! શું તમે પણ આ ઉપવાસમાં મારી સાથે જોડશો??

શ્રવણ વદ સાતમ-આઠમ હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ ધરાવે છે. નંદ કિશોર માખણ ચોર એવા શ્રી ક્રુષ્ણનો જન્મોત્સવ ધાર્મિક રીતે અનેરા...

જી.એસ.ટી. હેઠળ આપવામાં આવી મહત્વની રાહતો….જે જાણવી છે તમારા માટે જરૂરી

જી.એસ.ટી. પોર્ટલ પણ લગભગ કાર્યરત હોય આ પ્રકારે આપવામાં આવેલ રાહતોને આવકરતા ટેક્સ પ્રોફેશનલ્સ તા. 29.08.2021: જી.એસ.ટી. હેઠળ કરદાતાઓને કોરોના...

ઇન્કમ ટેક્સ હેઠળ 12A, 80G સહિતની અરજી કરવાની મુદતમાં કરવામાં આવ્યો વધારો

વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ રકમ ભરવાની મુદતમાં પણ 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યો વધારો તા. 29.08.2021: ઇન્કમ ટેક્સ હેઠળ...

01 સપ્ટેમ્બરથી લાગુ થશે જી.એસ.ટી. નો આ મહત્વનો ફેરફાર જે કરી શકે છે તમારી ઉપર મોટી અસર ……

કરદાતાએ જ્યારે પોતાના પાછલા 3B રિટર્ન નહીં ભર્યા હોય તો તેઓ નહીં ભરી શકે GSTR 1 તા: 28.08.2021: જી.એસ.ટી. કાયદો...

પૂડુચેરીમાં પેટ્રોલ ઉપરના વેટમાં કરવામાં આવ્યો 3% નો ઘટાડો. શું ગુજરાત સહિત અન્ય રાજ્યો કરશે અનુકરણ???

ક્રૂડના ભાવ ઘટતા વેટ વધારી સરકારી તિજોરીનું નુકસાન બચાવતી સરકાર જ્યારે ક્રૂડના ભાવ વધે ત્યારે વેટ ઘટાડવા નથી કરતી વિચાર!!...

ઉના સુવર્ણકાર એસોશીએશન દ્વારા HUID ના નવા નિયમોના વિરોધમાં આપવામાં આવ્યું આવેદન

ફરજિયાત હોલમાર્કિંગ ગ્રાહક તથા વેપારીઓ બન્ને માટે આવકાર્ય પરંતુ HUID ની પદ્ધતિ બની રહી છે બન્ને માટે સિરદર્દ: સોની તા....

તારીખ પે તારીખ!!! લો આવી હજુ એક તારીખ… 15 સપ્ટેમ્બર સુધી ઇન્કમ ટેક્સ પોર્ટર્લ દુરુસ્ત કરવા ઈન્ફોસિસને તાકીદ

નાણાંમંત્રી તથા ઈન્ફોસિસના MD વચ્ચેની મૂલકતમાં નાણાં મંત્રીએ પોર્ટલની ક્ષતિઓ બાબતે દર્શાવી નારાજગી  તા. 24.08.2021: નવા ઇન્કમ ટેક્સ પોર્ટલને લોન્ચ...

ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં શું કરવા નથી શરૂ કરવામાં આવ્યા GSTR 2 અને GSTR 3??? દિલ્હી હાઇકોર્ટ

GSTR 2 તથા 3 શરૂ ના થવાના કારણે ખરીદનારાઓને પડી રહી છે અનેક મુશ્કેલી તા. 23.08.2021: દિલ્હી હાઇકોર્ટમાં યુનાઈટેડ કન્સ્ટ્રકશન...

જી.એસ.ટી. હેઠળ કોઈ કાર્યાવહી ચાલુ ના હોય ત્યારે કરદાતાની મિલ્કત ઉપર ટાંચ મૂકી શકાય નહીં: ગુજરાત હાઇકોર્ટ

મહાવીર એન્ટરપ્રાઇસ વી. ગુજરાત રાજ્યના કેસમાં કરદાતાને અંતરીમ રાહત આપતી વડી અદાલત તા. 23.08.2021: ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરદાતાના બેન્ક ખાતા...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 23rd August 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ, ઉના જી.એસ.ટી 1. જી.એસ.ટી. હેઠળ સોનાના દાગીનાની...

ઇન્કમ ટેક્સ સાઇટના ધાંધીયા માટે ઈન્ફોસિસના MD ને નાણાંમંત્રી સમક્ષ હાજર થવા ફરમાન

23 ઓગસ્ટના રોજ ઈન્ફોસિસના MD તથા CEO સલિલ પારેખને પોર્ટલની ટેકનિકલ ક્ષતિઓ શા માટે દૂર નથી થઈ તે અંગે માંગવામાં...

ફરી થઈ શકે છે આવા કેસોની મેન્યુલ સ્કૃટીની!!!

ફેસલેસ સ્ક્રૂટીનીમાં ચલાવવા મુશ્કેલ હોય તેવા તમામ કેસોની યાદી એસેસમેન્ટ યુનિટ પાસેથી મંગવતી CBDT. ફેસલેસ એસેસમેન્ટના સ્થાને મેન્યૂલ એસેસમેન્ટ કરી શકાય...

ટેક્સ અપીલ ફાઇલ કરવામાં થતાં વિલંબ અંગે સરકારને સુપ્રીમ કોર્ટની મહત્વની ટકોર

1200 દિવસના મોડી ફાઇલ થયેલ આપીલ સાંભળતી વખતે સુપ્રીમ કોર્ટ સરકારથી ખફા!! તા. 20.08.2021: સુપ્રીમ કોર્ટ દ્વારા ટેક્સ અપીલ મોડી...

સાસણ ખાતે ટેક્સ ટુડે દ્વારા થયું “ગ્રૂપ ડિશકશન” નું આયોજન

અમદાવાદના CA મોનીષ શાહ, પોરબંદરના CA દિવ્યેશ સોઢા એ આપી ગાઈડ તરીકે સેવા: સિનિયર ટેક્સ કન્સલ્ટન્ટ સમીરભાઈ જાની રહ્યા ખાસ...

error: Content is protected !!