GST Update

હવે સસ્પેન્ડ થયેલા જી.એસ.ટી. નંબર ફરી ચાલુ કરાવવા બનશે સરળ!! જી.એસ.ટી. પોર્ટલ પર આપવામાં આવી આ સગવડતા

તા. 13.01.2023: જી.એસ.ટી. કાયદા હેઠળ જી.એસ.ટી. રિટર્ન ભરવામાં ચૂક કરનાર કરદાતાઓના જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રદ્દ કરવાની સત્તા જી.એસ.ટી. અધિકારીને આપવામાં આવેલ...

કરદાતાને સુનાવણીની તક આપ્યા વગર પસાર કરવામાં આવેલ આદેશ રદ્દ કરતી ગુજરાત હાઈકોર્ટ

હાઇટેક સ્વીટ વોટર ટેકનોલોજિસ પ્રા. લી વી. ગુજરાત રાજ્યના (14347/2022) કેસમાં મહત્વનો ચુકાદો આપતી ગુજરાત હાઇકોર્ટ તા. 14.10.2022: ગુજરાત હાઇકોર્ટ...

કંપોઝીશન ટેક્સ પેયર્સ માટે આફત!! નેગેટિવ ટેક્સ લાયાબિલિટીના કારણે GSTR 4 ભરવામાં પડી રહી છે મુશ્કેલી

25 એપ્રિલ 2022 ના રોજ એક સાથે દેશભરમાં ઇ મેઇલ દ્વારા કરદાતાઑના કેશ લેજરમાં પસાર કરવામાં આવી "ડેબિટ એન્ટ્રી" તા....

જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ લેજર થઈ રહ્યા છે “અનબ્લોક”!! જી.એસ.ટી. ના આ પોઝિટિવ સમાચાર જાણવા છે ખાસ જરૂરી

તા. 25.04.2022: જી.એસ.ટી. હેઠળ કરદાતા દ્વારા ખોટી ક્રેડિટ લેવામાં આવેલ હોય તેવા સંજોગોમાં અધિકારીને કરદાતાનું ક્રેડિટ લેજરમાં રહેલી ક્રેડિટ બ્લોક...

કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અવગણી જી.એસ.ટી. નંબર રદ કરવાની કાર્યવાહી ઉપર ગુજરાત હાઇકોર્ટ ખફા

અધિકારી દ્વારા ન્યાયને મઝાક બનાવી આપવામાં આવ્યો છે તા. 17.01.2022: જી.એસ.ટી. હેઠળ નોંધણી નંબર રદ કરવાની કાર્યવાહીમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું...

રિફંડ બાબતે મહત્વના ખુલાસા કરતી CBIC

તા. 18.11.2021: જી.એસ.ટી. નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા કરદાતાના કેશ લેજરમાં...

જી.એસ.ટી. કાયદા હેઠળ વેચનાર વેપારી વેરો ના ભારે તો ખરીદનાર બને વેરો ભરવા જવાબદાર!!! આ તે ક્યાં નો ન્યાય???

By Bhavya Popat જી.એસ.ટી. કાયદો 01 જુલાઇ 2017 થી લાગુ કરવામાં આવ્યો. નિષ્ણાંતો માને છે કે અમુક કાયદાકીય મુશ્કેલીના કારણે...

જી.એસ.ટી. હેઠળ મહત્વના મુદ્દાઓ ઉપર કરવામાં આવ્યા ખુલાસા જે જાણવા છે તમારા માટે ખૂબ જરૂરી

ડેબિટ નોટ ઉપર લેવાની થતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ, માલની હેરફેર સાથે બિલની કોપી ફરજિયાત રાખવાની થાય કે નહીં તથા એક્સપોર્ટના...

જી.એસ.ટી. કાયદા હેઠળની કાર્યવાહીમાં રાજ્યવેરા ખાતાનો નકારાત્મક અભિગમ: By ધવલ પટવા

      Dhaval H. Patwa Advocate તા. 20.09.2021: હાલમાં જ પકડાયેલ કરોડોના બોગસ બિલીંગ ના કૌભાંડ પછી રાજ્યવેરા ખાતાએ...

error: Content is protected !!