Bhavya Popat

Bhavya Popat is a practising Tax Advocate at Una and Diu. He is an editor of a Gujarati Monthly News Paper, Tax Today.

લેઇટ ફી વગર 01 જુલાઇ 2017 થી કરદાતાને રિટર્ન ભરવા દેવામાં આવે તેવો મહત્વનો આદેશ ગુજરાત હાઇકોર્ટ

Important Case Law with Tax Today જેપ મોડયુલર ફર્નિચર કોન્સેપ્ટસ પ્રા. લી વી. ગુજરાત રાજ્ય ગુજરાત હાઇકોર્ટ, SCA 20888/2019 ઓર્ડર...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 22nd March 2021

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 22th March 2021 :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ...

ઈન્પુટ ટેક્સ ક્રેડિટના બદલે રોકડમાં ટેક્સ ભરાવવા અંગે કોઈ સૂચના અધિકારીઑને આપવામાં આવી નથી: CBIC

માર્ચના ટાર્ગેટ પુર્ણ કરવા કરદાતાઑને દબાણ કરવા અધિકારીઓને કોઈ સૂચના ના આપી હોવાનો કર્યો ખુલાસો તા. 20.03.2021: જી.એસ.ટી. અધિકારીઑ દ્વારા...

ફેસલેસ આકારણી દરમ્યાન ઉત્તરાખંડના ઈન્કમ ટેક્સ અધિકારી થયા સસ્પેન્ડ. કારદાતાનો સંપર્ક સાધવાના પ્રયાસ કરતાં થયા સસ્પેન્ડ

અધિકારીક ઘોષણા હજુ છે બાકી. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી છે ખબર   તા. 18.03.2021: વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી ખબર પ્રમાણે ઉત્તરાખંડના...

જો તમારું ખાતું આ બેન્કોમાં હોય તો GST પોર્ટલ ઉપર તમારો IFSC કરો અપડેટ!!

8 બેન્કોના મર્જરના કારણે IFSC અપડેટના કરવામાં આવે તો રિફંડ મેળવવામાં પડી શકે છે મુશ્કેલી:GST પોર્ટલ તા. 16.03.2021: GST પોર્ટલ...

01 એપ્રિલથી તમામ B2B ઇન્વોઇસમાં HSN કોડ દર્શાવવો બનશે ફરજિયાત!! શું તમે આ માટે તૈયાર છો???

પાછલાં વર્ષમાં 5 કરોડ સુધીના ટર્નઓવર માટે 4 આંકડાનો HSN કોડ તથા 5 કરોડ ઉપરના ટર્નઓવર માટે 6 આંકડાનો HSN...

સમય મર્યાદા વીતી ગયા બાદ પણ GSTR 1 માં સુધારો કરવા કરદાતાને સગવડ આપવા આદેશ કરતી મદ્રાસ હાઇકોર્ટ

માનવીય ભૂલો સુધારવની તક કરદાતાને આપવી છે જરૂરી: મદ્રાસ હાઇકોર્ટ પેંટેકલ પ્લાન્ટ મશીનરી પ્રા. લી. જી.એસ.ટી કાઉન્સીલ અને અન્યો મદ્રાસ...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)15th March 2021

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)    15th March 2021 :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ...

નાની નાની ટેકનિકલ બાબતો માટે કરદાતાએ કોર્ટ સુધી લાંબુ ના થવું પડે તે ધ્યાન રાખે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ: ગુજરાત હાઇકોર્ટ

Important Judgements with Tax Today દિપક પ્રિન્ટ વી. ભારત સરકાર સિવિલ એપ્લીકેશન નંબર 18157/2019 ઓર્ડર તારીખ 09.03.2021 કેસના તથ્યો અરજ્કર્તા...

બોન્ડ તથા બેન્ક ગેરંટી વચ્ચે તફાવત સમજે અધિકારી: ગુજરાત હોઇકોર્ટ

Important Judgement With Tax Today વેસ્ટર્ન એન્ટરપ્રાઇઝ વી. સ્ટેટ ટેક્સ ગુજરાત અને અન્યો મિસ. સિવિલ એપ્લીકેશન નંબર 1/2021 સલગ્ન R/સિવિલ...

01 એપ્રિલથી પાછલા વર્ષમાં 50 કરોડથી વધુ ટર્નઓવર હોય તેવા વેપારી માટે ઇ ઇન્વોઇસનો નિયમ થશે લાગુ

તા. 09.03.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ અમુક નિયત ટર્નઓવરથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે સામાન્ય રીતે બનાવવા પાત્ર ઇન્વોઇસ (બિલ) ના...

MSME માટે જી.એસ.ટી. નંબર મેળવવો બનાવવામાં આવ્યો મરજિયાત

તા. 09.03.2021: નાના અને લઘુ ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડી MSME નોંધણી મેળવવા માટે જી.એસ.ટી. નંબરને મરજિયાત બનાવી દેવામાં...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)08th March 2021

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)     08th March 2021 :ટેક્સ ટુડે એક્સપર્ટ:...

પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટ 2021ના માર્ગદર્શન અંગે યોજાયો સેમિનાર

જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવ્યેશ સોઢા દ્વારા ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. હેઠળના પ્રસ્તાવિત નિયમો અંગે વેપારીઓને આપવામાં આવી સમજ તા. 08.03.2021:...

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ તથા ઇન્કમ ટેક્સ બાર એસો અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે બે દિવસીય ટેક્સ કોનકલેવનું થયું આયોજન

ટેક્સ પ્રોફેશનલસ એસોસિએશનનો ઇન્કમ ડિપાર્ટમેન્ટને મદદરૂપ બનવા બાદલ ખાસ આભાર માનતા પ્રિન્સિપાલ કમીશ્નર તા. 05.03.2021: ગુજરાતના ટેક્સ પ્રોફેશનલ્સના એપેક્સ એસો....

જી.એસ.ટી. માં આવી રહ્યો છે મોટો ફેરફાર….માત્ર B2C વ્યવહારો કરતાં વેપારીઓએ કંપોઝીશન સ્કીમનો વિકલ્પ સ્વીકરવો રહે છે ફાયદાકારક…

ઈન્પુટ ટેક્સ ક્રેડિટને લગતા નવા નિયમના કારણે અનેક વેપારીઓને પડી શકે છે મુશ્કેલી. કંપોઝીશન સ્કીમમાં થોડી આર્થિક નુકસાની હોય તો...

કોઈ તપાસ દરમ્યાન મેળવેલ વિગતો ઉપરથી કેસ રી-ઓપન કરી શકાય છે: ગુજરાત હાઇકોર્ટ

Important Case Law with Tax Today (Income Tax) હિતેશકુમાર બાબુલાલ રામાણી વી. આસી. કમી. ઓફ ઇન્કમ ટેક્સ સ્પે. સિવિલ એપ્લીકેશન...

વેચનાર વેપારી જો સમયસર નહીં ભારે પોતાનું GSTR 1/IFF રિટર્ન તો ખરીદનારને નહીં મળે ક્રેડિટ…

તમામ B2B વેચાણ કરનાર વેપારીએ સતર્ક રહી જે તે મહિના પછીની 11 તારીખ સુધી GSTR 1 અથવા 13 તારીખ સુધીમાં...

error: Content is protected !!