અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. અંગે વેપારીઓને માહિતી આપવા વેબીનારનું આયોજન
વેપારીઓને જી.એસ.ટી. તથા ઇન્કમ ટેક્સ અંગેની માહિતી સરળ ભાષામાં આપવામાં આવી. તા. 12.01.2021: જી.એસ.ટી. અને ઇન્કમ ટેક્સ કાયદાઑમાં ખૂબ મહત્વના...
