B K Traders Vs State of Gujarat: વેચનારનો નોંધણી દાખલો રદ્દ થયાના કારણે ITC ડિસએલાવ કરવા પહેલા સાંભળવાની તક આપવી છે જરૂરી
સલગ્ન કાયદો: ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્સ એક્ટ, 2003 ગુજરાત હાઇ કોર્ટ કેસ નંબર: C/SCA/7944/2020 કરદાતા તરફે વકીલ: સિનિયર એડવોકેટ મનીષ...
