Phulchab Article

વેટ, સેન્ટરલ એકસાઇઝ, સર્વિસ ટેક્સ જેવા જૂના કાયદાની જમા ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી.માં લેવાની કરદાતાઓને ફરી તક આપતી સુપ્રીમ કોર્ટ

CBIC દ્વારા આ ક્રેડિટ લેવા બાબતે તારીખ 09 સપ્ટેમ્બર 2022 ના રોજ બહારમ પાડી માર્ગદર્શિકા: છેલ્લી તક છે હવે ફરી...

GSTR 3B ભરવામાં આવ્યા છે આ મહત્વના ફેરફારો… જે જાણવા છે તમારા માટે જરૂરી

તા. 12.09.2022 Article 50 જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશનની પરવાનગી ધરાવતા હોય તે સિવાયના કરદાતાએ પોતાનું માસિક અથવા તો ત્રિમાસિક રિટર્ન...

માલિકી ધોરણે ધંધો કરવો વધુ ફાયદાકારક છે કે ભાગીદારી પેઢી તરીકે??

તા. 06.09.2022 એક ટેક્સ પ્રોફેશનલ તરીકે આ પ્રશ્ન અસીલો દ્વારા અવારનવાર પુછવામાં આવતો હોય છે. ઇન્કમ ટેક્સ, જી.એસ.ટી. જેવા કરવેરા...

બેનામી સંપતિ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો મહત્વનો ચુકાદો!! બેનામી સંપતિના કાયદા અંગે જાણવું છે તમારા માટે ખૂબ જરૂરી

માહિતીના અભાવે ઘણા વ્યવહારો એવા થઈ જતાં હોય છે જે વ્યવહારોના કારણે તમારી પ્રોપર્ટી ગણાય શકે છે બેનામી પ્રોપર્ટી !!...

સમયની છે માંગ-ટેક્સ પેયર્સને આપો સન્માન, (સ્વતંત્રતા દિન વિશેષ લેખ)

તા. 17th August 2022 ભારતની વસ્તી એકસો ચાળીસ કરોડથી પણ વધુ છે. આ વસ્તી પૈકી ઇન્કમ ટેક્સ પેયર્સ એટલેકે આવકવેરો...

અનાજ કઠોળ જેવી જરૂરિયાતની વસ્તુ પર જી.એસ.ટી.!! સામાન્ય લોકો માટે શું બનશે અસહ્ય???

તા. 26.07.2022 અનાજ કઠોળ જેવી જરૂરિયાતની વસ્તુઓ પર વિચિત્ર રીતે જી.એસ.ટી. લાગુ કરવામાં આવતા સરકાર કરતાં અમુક ચાલક વેપારીઓને થઈ...

શેર બજારના વ્યવહારો વિષે જાણો આ મહત્વની બાબતો!!

તા. 19.07.2022 કોરોના કાળમાં ખાસ કરીને લોકડાઉન દરમ્યાન સામાન્ય લોકોના શેર બજારમાંના રોકાણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે તેવા...

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો તુરંત, બચાવો લેઇટ ફી બચાવો વ્યાજ

ઓડિટ કરવા જવાબદાર હોય તે સિવાયના કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે 31 જુલાઇ તા. 18.07.2022 ઇન્કમ...

જી.એસ.ટી. માં બિલિંગ પ્રવૃતિ દ્વારા થઈ રહી છે મોટા પ્રમાણમાં કરચોરી!!

તા.30.05.2022 ક્યારેક જાણતા ક્યારેક અજાણ હોવાથી થઈ જાય છે કરચોરી જી.એસ.ટી. કાયદો લાગુ થયો છે ત્યારથી અવારનવાર કરચોરીના મોટા કૌભાંડોના...

ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસના આ “ન્યુ ઈન્ડિયા” માં જી.એસ.ટી. રજીસ્ટ્રેશન મેળવવું નથી “ઇઝી”!!

તા. 16.05.2022 જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવો છેલ્લા થોડા સમયથી ખૂબ મુશ્કેલ બની ગયો છે. 01 જુલાઇ 2017 ના રોજ...

સુપ્રીમ કોર્ટનો કરદાતાઓને મોટો ઝટકો!! 9000 થી વધુ નોટિસોને અમાન્ય ઠેરવતા વિવિધ હાઇકોર્ટના આદેશમાં કરવામાં આવ્યો ખૂબ મહત્વપૂર્ણ સુધારો

સુપ્રીમ કોર્ટના આ આદેશથી 90,000/- કરદાતા થશે પ્રભાવિત. કરચોરીની સભાવના ધ્યાને લઈ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા “પ્રેક્ટિકલ” નિર્ણય!! તા. 10.05.2022 માનનીય...

જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન કરદાતા થયા પરેશાન!! GSTN ફરી તેના છબરડા માટે બની કરદાતાઓના રોષનો શિકાર!!

તા. 02.05.2022 જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન કરદાતાઓને નાના કરદાતા ગણવામાં આવતા હોય છે. કોઈ નાના ઉત્પાદક કે વેપારી જેઓનું ટર્નઓવર 1.5...

જી.એસ.ટી. હેઠળ એપ્રિલ મહિનામાં આ કર્યો કરવાનું ચૂકશો નહીં!!

તા. 27.04.2022 જી.એસ.ટી. હેઠળ એપ્રિલ મહિનો ખૂબ મહત્વનો રહેતો હોય છે. ખાસ કરીને કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે તથા...

ઈન્પુટ ટેક્સ ક્રેડિટને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

તા. 04.04.2022 દેશભરના કરદાતાઓને સિમલેસ ક્રેડિટ મળી રહે તે હેતુ સાથે 01 જુલાઇ 2017 થી જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો હતો....

શું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી સતત આવી રહ્યા છે મેસેજ? શું છે કારણ આ મેસેજનું?

શું આ મેસેજ મુશ્કેલીનો સંકેત છે? અથવા કરી શકાય આ મેસેજને “ઇગનોર”? તા. 21.03.2022: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી કરદાતાઓને વિવિધ...

error: Content is protected !!
18108