Income Tax

કોવિડ હોસ્પિટલ, કોવિડ પેશન્ટની સારવાર કરતાં હોસ્પિટલોને ઇન્કમ ટેક્સ હેઠળ 2 લાખની મર્યાદા દૂર કરવામાં આવી

01.04.2021 થી 31.05.2021 સુધી ઇન્કમ ટેક્સ હેઠળની કલમ 269 ST ની જોગવાઈ કોરોના પેશન્ટની સારવાર કરતાં હોસ્પિટલોને લાગુ પડશે નહી...

નાણાકીય વર્ષ 2019 20 માટેના ઇન્કમ ટેક્સ માટેની મુદત 31 મેં 2021 સુધી વધારવામાં આવી

CBDT દ્વારા ઇન્કમ ટેક્સની વિવિધ મૂળતોમાં પણ કરવામાં આવ્યો વધારો તા. 01.05.2021: કોરોના કાળમાં ઇન્કમ ટેક્સ હેઠળની વિવિધ મૂળતોમાં વધારો...

કોરોનાનો બીજો તબક્કાનો છે કહેર, પણ ઇન્કમ ટેક્સ રિટર્નની મુદતમાં નથી કરવામાં આવ્યો કોઈ વધારો!!!

નાણાકીય વર્ષ 2019 20 ના ઇન્કમ ટેક્સ રિટર્ન બહરવની મુદત વધે તે અંગે ઉઠી રહી છે માંગ!! તા. 01.04.2021: ઇન્કમ...

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી નીકળી રહી છે મોટા પ્રમાણમા નોટિસો…..તમને મળે જો ઇન્કમ ટેક્સ નોટિસ તો આટલું જરૂર કરજો!!

નાણાકીય વર્ષ 2013-14 થી 2016-17 સુધીના તમામ વર્ષના કેસોની ફેર આકારણી કરવાની નોટિસ 31.03.2021 પહેલા આપવી છે જરૂરી: તા. 25.03.2021:...

કોઈ તપાસ દરમ્યાન મેળવેલ વિગતો ઉપરથી કેસ રી-ઓપન કરી શકાય છે: ગુજરાત હાઇકોર્ટ

Important Case Law with Tax Today (Income Tax) હિતેશકુમાર બાબુલાલ રામાણી વી. આસી. કમી. ઓફ ઇન્કમ ટેક્સ સ્પે. સિવિલ એપ્લીકેશન...

બજેટ 2021 હેઠળ સિનિયર સીટીઝનને અસર કરતી જોગવાઇઓ…

By Amit Soni, Advocate, Nadiad આવકવેરા બજેટ 2021-22 માં નાણામંત્રી દ્વારા સિનિયર સીટીઝનને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિની જાહેરાત કરેલ છે...

કરદાતાઓ ફરી કોર્ટના સહારે!!! CBDT એ ઇન્કમ ટેક્સ રિટર્નની મુદત વધારવા કર્યો ઇન્કાર

હવે 13 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટ ઉપર કરદાતાઓ-ખાસ કરી ટેક્સ પ્રોફેશનલ્સની રહેશે નજર તા. 12.01.2021: ગુજરાત હાઇકોર્ટ દ્વારા 08 જાન્યુઆરીના રોજ...

ઇન્કમ ટેક્સ ખાતું પણ કરી રહ્યું છે શોશિયલ મીડિયા દ્વારા પ્રચાર….કરદાતાઓને આવી રહ્યા છે ઇ-મેઈલ: જાણો શું છે આ ઇ મેઈલમાં….

ઇ મેઈલ દ્વારા કરદાતાઓને પોતાની પ્રોફાઇલ પિકમાં "Proud to Be Honest Tax Payer" નો "બેજ" રાખવા કરાઇ રહી છે અપીલ!!...

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું 31 ડિસેમ્બર સુધી છે ખૂબ જરૂરી. ના ભરવામાં આવે તો લાગશે 10000 ની લેઇટ ફી

કોરોનાના કેસો વધવાના કારણે 31 ડિસેમ્બરથી મુદત વધારવામાં આવે તેવી ઉઠી રહી છે માંગ તા. 10.12.2020: સામાન્ય કરદાતાઓ માટે ઇન્કમ...

નાણાકીય વર્ષ 2018-19 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની આજે છે છેલ્લી તારીખ… its now or never

નાણાકીય વર્ષ 2018-19 ના રિટર્ન 30 નવેમ્બર બાદ ભરી શકાશે નહીં.  તા. 30.11.2020: ઇન્કમ ટેક્સ હેઠળ નાણાકીય વર્ષ 2018-19 ના...

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ચૂકવવામાં આવ્યા 1,29,190 કરોડના રિફંડ

39.49 લાખ કરદાતાઓને 01 એપ્રિલ થી 03 નવેમ્બર સુધી રિફંડ ચુકવ્યાનો કરવામાં આવ્યો છે દાવો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ટ્વિટર...

ઇન્કમ ટેક્સ દ્વારા બહાર પાડવામાં આવી મહત્વની સ્પષ્ટતા: ટૂંકા ગાળાના મૂડી નફા માટે નહીં આપવી પડે “સ્ક્રીપ્ટ” પ્રમાણે વિગતો

કરદાતાઓ આ વિગતો આપવા અંગે હતા અસમંજસમાં, ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવેલ ખુલાસાથી થયો છે હાશકારો તા. 29.09.2020: ઇન્કમ ટેક્સ કાયદા...

રોકડ ઉપાડ પર TDS બાબતે આવ્યો મહત્વનો ખુલાસો!! નહીં કપાઈ TDS જો થશે નીચેની શરતો પૂર્ણ…

વેપારી સંગઠનો દ્વારા કરવામાં આવેલ રજૂઆત ને માન્ય રાખતી CBDT તા.21.07.2020: 01 જુલાઇ 2020 થી ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રોકડ...

નાણાકીય વર્ષ 2014-15 થી 2018-19 સુધીના “ઈનવેલીડ” ઇન્કમ ટેક્સ રિટર્ન થઈ શકશે “વેલિડેટ”

હવે 30 સપ્ટેમ્બર 2020 સુધી આ રિટર્ન થઈ શકશે "વેલિડેટ" ઇન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઈન ભર્યા પછી તેને "વેલિડેટ" કરવાના રહેતા...

COVID 19 ના કારણે ઇન્કમ ટેક્સ કાયદામાં રેસીડંશીયલ સ્ટેટ્સની ગણતરીમાં મહત્વ ની રાહત

NRI કરદાતાઓ માટે આવ્યા સારા સમાચાર: તા. 09.05.2020: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ વ્યક્તિનું રેસીડંશીયલ સ્ટેટ્સ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે....

શું તમે ભારત બહાર અવાર-નવાર જાવ છો???? તો માત્ર COVID-19 વિષે જ નહીં ઇન્કમ ટેક્સ હેઠળ રેસિડેન્શિયલ સ્ટેટસ વિષે પણ જાણવું છે જરૂરી

By CA ચિંતન પોપટ, બરોડા-ઉના-દીવ COVID-19 ની આ વિકટ પરિસ્થિતી નો સામનો આજે સંપૂર્ણ વિશ્વ કરી રહ્યું છે. લોકડાઉન ના...

error: Content is protected !!