Home Posts

ગુજરાત હાઇકોર્ટનો સેંટરલ અને સ્ટેટ જી.એસ.ટી. ને પ્રશ્ન: વેચનાર વેરો ના ભારે તો પણ પ્રમાણિક ખરીદનારને તમે કેવી રીતે રાહત આપશો?

જી.એસ.ટી. કાયદાની કલમ 16(2)(c) ની વૈધતા પડકારતી અરજી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટનો જી.એસ.ટી. ડિપાર્ટમેંટને વેધક પ્રશ્ન! તા. 11.03.2022: ગુજરાત હાઇકોર્ટમાં જી.એસ.ટી....

પાર્ટનર દ્વારા પાર્ટનરશિપ ફર્મને વેપાર કરવા માટે ભાડા વગર વાપરવામાં આપેલ મિલ્કત સંદર્ભમાં GST ચૂકવવા માટે ભાગીદાર જવાબદાર બને: AAR ચેન્નાઈ

    અમિત સોની (ટેક્ષ એડવોકેટ), નડિયાદ ૯૮૨૪૭૦૧૧૯૩             અરજદાર ભાગીદારી પેઢીમાં મેનેજિંગ પાર્ટનર છે અને તેના નામે અમુક...

વાપીની પ્રખ્યાત રોફેલ કોમર્સ કોલેજ તથા ટેક્સ ટુડેના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને ટેક્સેશન અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન

સુરતના એડવોકેટ કૃણાલ આઈસક્રીમવાલા, વડોદરાના CA ચિંતન પોપટ તથા વલસાડના એડવોકેટ અલ્પેશ ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન: તા. 06.03.2022:...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 05th March 2022

Tax Today-The Monthly News Paper :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ, ઉના જી.એસ.ટી....

ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા રિફરેશર કોર્સનું અમદાવાદ ખાતે આયોજન

એડવોકેટ અપૂર્વ મહેતા તથા એડવોકેટ સમીર સિદ્ધપુરીયા દ્વારા જી.એસ.ટી. હેઠળના મહત્વના મુદ્દાઓ ઉપર આપવામાં આવ્યું માર્ગદર્શન  તા. 03.03.2022: ગુજરાતના જી.એસ.ટી...

જીએસટીઆર-૧ માં સુધારા કરવાની નિયત સમય મર્યાદા વીતી હોવા છતાં સુધારો કરી શકાશે.

તા. 03.03.2022: જી.એસ.ટી કાયદા હેઠળ વેચનાર વેપારીએ પોતાના B2B વેચાણ બાબતે GSTR 1 ફોર્મ ભરવાનું થાય છે. કલમ ૩૭ (૩)...

01 એપ્રિલથી 20 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતા માટે ઇ ઇનવોઇસ ફરજીયાત

પાછલા વર્ષમાં કરદાતાનું ટર્નઓવર 20 કરોડ થી વધુ હોય તો ઇ ઇનવોઈસ ફરજિયાત તા. 01.03.2022: જી.એસ.ટી. કાયદામાં નોટિફિકેશન 1/ 2022,...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 26th February 2022

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ, ઉના જી.એસ.ટી. અમારા અસીલ પ્રોપરાઇટરશીપ ધોરણે બાંધકામ...

01 એપ્રિલથી 20 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતા માટે ઇ ઇનવોઇસ ફરજીયાત

પાછલા વર્ષમાં કરદાતાનું ટર્નઓવર 20 કરોડ થી વધુ હોય તો ઇ ઇનવોઈસ ફરજિયાત તા. 25.02.2022: જી.એસ.ટી. કાયદામાં નોટિફિકેશન 1/ 2022,...

જી.એસ.ટી. હેઠળ વેપારીઓને ઇ વે બિલ અંગે ઉપયોગી એવા બે મહત્વના ચૂકદાઓ

તા. 24.02.2022: જી.એસ.ટી. હેઠળ જે વ્યક્તિ માલની હેરફેર કરવા જવાબદાર હોય તેવા વ્યક્તિએ જ્યારે માલનું મૂલ્ય 50000/- રૂ ઉપર હોય...

ટ્રસ્ટ અંગે ઇન્કમ ટેક્સ હેઠળ થયા છે મહત્વના ફેરફારો જે જાણવા છે તમારા માટે ખૂબ જરૂરી

આવકવેરા અન્વયે સખાવતી સંસ્થા અને  ધર્માદા ટ્રસ્ટો અંગેની નવી જોગવાઈઓની સમજ આવકવેરા કાયદા અન્વયે સખાવતી અને ધાર્મિક ટ્રસ્ટો માટે ખૂબ...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 19th February 2022

:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ, ઉના જી.એસ.ટી. અમારા અસીલનો ધંધો ટ્રેડિંગનો છે....

error: Content is protected !!