જેતપુર ખાતે ધોરણ 12 ના વિદ્યાર્થીઓના માર્કસ ગણવાની પદ્ધતિમાં મહત્વનો સુધારો સૂચવવા અંગે શિક્ષણમંત્રીને આવેદન આપવામાં આવ્યું
ધોરણ 12 ના વિદ્યાર્થીઓમાં એકાઉન્ટ તથા સ્ટેટેસટીક્સ જેવા વિષયો ઉપર વધુ ભારણ આપી વિદ્યાર્થીઓના હિતમાં મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવા માંગ...
