વેપારીઓની સાથે સીધો સંવાદ કરી જી.એસ.ટી., પ્રોફેશનલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા મુખ્યમંત્રીને અનુરોધ: ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન
વેપારીઓ સાથે મુખ્યમંત્રી સીધો સંવાદ કરે તેવો આગ્રહ કરી વેરાઓમાં રાહતો આપવા આવેદન આપવામાં આવ્યું તા. 14.05.2021: કોરોનાની બીજી લહેરે...
