Main Story

Editor’s Picks

Trending Story

ટ્રકના ડ્રાઈવરને કરવામાં આવેલ બજવણી, એ યોગ્ય બજવણી ગણી શકાય નહીં: અલ્હાબાદ હાઇકોર્ટ

જી.એસ.ટી. કાયદાની કલામ 169(1) હેઠળ ડ્રાઈવરને કરવામાં આવેલ બજવણી યોગ્ય ના ગણાય કેસના પક્ષકારો: સિંઘ ટ્રેડર્સ વી. એડિશનલ કમી. ગ્રેડ...

નવેમ્બર 2020 નું જી.એસ.ટી. કલેકશન ફરી થયું 1 લાખ કરોડને પાર

નવેમ્બર મહિનામાં જી.એસ.ટી. નું કલેક્શન 1.04 લાખ કરોડનું રહ્યું તા. 01.12.2020: નવેમ્બર માહિનાનું જી.એસ.ટી. 1.04 લાખ કરોડ રહેવા પામ્યું છે...

નાણાકીય વર્ષ 2018-19 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની આજે છે છેલ્લી તારીખ… its now or never

નાણાકીય વર્ષ 2018-19 ના રિટર્ન 30 નવેમ્બર બાદ ભરી શકાશે નહીં.  તા. 30.11.2020: ઇન્કમ ટેક્સ હેઠળ નાણાકીય વર્ષ 2018-19 ના...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 30th November 2020

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 30th November 2020 :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ...

ઇન્કમ ટેક્સ હેઠળ રોજબરોજ ની પ્રેક્ટિસમાં ઉપયોગી ચૂકાદાઓ વિષે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ વિવેક ચાવડાનો વિશેષ લેખ

એડવોકેટ વિવેક ચાવડા ગુજરાત હાઇકોર્ટમાં ટેક્સેશન ક્ષેત્રે  પ્રેક્ટિસ કરે છે. તેઓ દ્વારા યુ ટ્યુબ ઉપર The  Unreported નામક યુ ટ્યુબ...

હવે જી.એસ.ટી. નંબર મેળવવો નથી એટલો સહેલો!!! શું કામ?? વાંચો આ વિશેષ સમાચાર

નવા જી.એસ.ટી. નંબર સહેલાઈથી મેળવી કરચોરી કરતાં કરદાતાઓ ઉપર લગામ લગાડવા બહાર પાડવામાં આવી સૂચના તા. 27.11.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ...

માત્ર શંકાના આધારે માલ જપ્તી માટેની શો કોઝ નોટિસ આપવી યોગ્ય નથી:ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

કેસના પક્ષકારો: Anant Jignesh Shah,  Prop: Nakoda and Company Vs Union of India & Others કેસનંબર: 12712 of 2020, ઓર્ડર...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 23rd November 2020

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 23rd  November 2020 :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ...

ટેક્સ ટુડે દ્વારા આવતા શનિવારે યોજાશે “ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રોજબરોજની પ્રેક્ટિસમાં ઉપયોગી ચુકાદાઓ” અંગે વેબીનાર. ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ વિવેક ચાવડા આપશે માર્ગદર્શન

શનિવારે 28 નવેમ્બર 2020 ના રોજ સાંજે 6 કલાકે ઝૂમ પર યોજાશે વેબીનાર તા. 23.11.2020: ટેક્સ ટુડે દ્વારા ઇન્કમ ટેક્સ...

જી.એસ.ટી. ના ટર્નઓવરના આંકડા હવે ઇન્કમ ટેક્સ હેઠળ 26AS માં પણ દર્શાવાશે!!

કરદાતાઓ માટે શું આ છે મુશ્કેલીના એંધાણ??? તા. 18.11.2020: 01 જુલાઇ 2017 થી સમગ્ર દેશમાં જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો છે....

દિપાવલી પર્વોની ટેક્સ ટુડે ટિમ વતી હાર્દિક શુભકામનાઓ…

દિવાળીના તહેવારો નિમિતે ટેક્સ ટુડેની વોટ્સ એપ અપડેટ્સ મંગળવાર સુધી રહેશે બંધ તા. 13.11.2020: પ્રિય વાંચક મિત્રો, ટેક્સ અંગેની અપડેટસ...

જી.એસ.ટી. કાયદા હેઠળ બહાર પાડવામાં આવ્યા નોટિફિકેશન જે જાણવા છે તમારા માટે જરૂરી

તા. 12.11.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન નંબર 86, 87, 88 ની સરળ ભાષામાં સમજૂતી: જી.એસ.ટી. કાયદા હેઠળ...

જી.એસ.ટી. હેઠળ નાના કરદાતાઓને રાહત: હવે ભરી શકશે ટેક્સ અંદાજિત ધોરણે…

તા. 12.11.2020:  ત્રિમાસિક GSTR 3B ભરવા હક્કદાર કરદાતાઓ ત્રિમાસના પ્રથમ બે મહિના માટે જી.એસ.ટી. અંદાજિત ધોરણે ભરી શકશે.  CBIC દ્વારા...

જી.એસ.ટી. કાયદા હેઠળ ત્રિમાસિક GSTR 1 ની તારીખ ઘટાડવામાં આવી

તા. 12.11.2020: જી.એસ.ટી. આર. 1 ભરવાની તારીખ સામાન્ય રીતે જે તે મહિનો પુર્ણ થયા પછીની 11 તારીખ છે. જ્યાર સમાન્ય...

જી.એસ.ટી. કાયદા હેઠળ GSTR 1 તથા GSTR 3B રિટર્ન ભરવાના નિયમોમાં કરવામાં આવ્યા મહત્વના ફેરફાર:

નોટિફિકેશન: 81/2020:  નોટિફિકેશનની મહત્વની બાબતો:: GSTR 1 ત્રિમાસિક ધોરણે ભરવા જવાબદાર કરદાતાઓ પાસે ત્રિમાસના પ્રથમ બે મહિના માટે GSTR 1...

જેતપુર ડાઇંગ એન્ડ પ્રિંટિંગ એસો. ના હોદેદારોની કરવામાં આવી નિમણૂંક

પ્રમુખ તરીકે જેંતિભાઇ રમોલીયાની નિમણૂંક જેતપુરના સૌથી મોટા ધંધાકીય એસો. માના એક એવા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિંટિંગ એસો. નું સંચાલન...

error: Content is protected !!