નાણાકીય વર્ષ 2021-22 ના વર્ષ માટે 2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાને વાર્ષિક રિટર્ન ભરવામાંથી આપવામાં આવી મુક્તિ
તા. 06.07..2022: જી.એસ.ટી. હેઠળ માસિક-ત્રિમાસિક રિટર્ન ઉપરાંત કરદાતા વાર્ષિક રિટર્ન ભરવા જવાબદાર હોય છે. જી.એસ.ટી કાઉન્સીલની 47 મી બેઠકમાં કરવામાં...
