Income Tax News
ફરી ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ઓડિટ રિપોર્ટની “સ્કીમાં” માં કરવામાં આવ્યો ફેરફાર!!! ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રોફેશનલ્સ થયા ત્રસ્ત
ઓડિટ ફાઇલ કરવાને માત્ર 9 દિવસની મુદત બાકી હોય, "સ્કીમાં" બદલવાની આ નીતિથી છે ટેક્સ પ્રોફેશનલ્સ ખાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ...
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ હવે વિગતો આપવા કે જવાબ રજૂ કરવા કરદાતાને રૂબરૂ બોલાવી શકશે નહીં
કોઈ પણ કરદાતાને માત્ર ઇ મેઈલ દ્વારા જ મોકલવામાં આવશે નોટિસ તા. 15.12.2021: ઇન્કમ ટેક્સ હેઠળ સ્કૃટીની તથા અપીલ છેલ્લા...
કરદાતાઓ માટે “એન્યુલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ” ની નવી સુવીધા કરવામાં આવી કાર્યરત. જાણો શું છે ફાયદા આ નવી સુવિધાઓના…
ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર કરદાતા માટે નવું "એન્યુલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ" કરવામાં આવ્યું શરૂ. કરદાતાને આવકની મળી રહેશે માહિતી. તા. 04.11.2021:...
કરદાતાઓને કોરોના કાળમાં ફરી રાહત: PAN-Aadhar લીક કરવાની મુદતમાં કરવામાં આવ્યો 31 માર્ચ 2022 સુધીનો વધારો
ઇન્કમ ટેક્સ હેઠળ પેનલ્ટી આદેશ પસાર કરવાની મુદત તથા બેનામી પ્રોપર્ટીના આદેશ પસાર કરવા પણ અધિકારીઓને આપવામાં આવી વધુ મુદત...
ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતા માટે મળી રહ્યો છે નવા દરોનો વિકલ્પ??? મારા માટે નવા દરો છે સારા કે જૂના દરો જ રહેશે ફાયદાકારક??? કરદાતા માટે છે મોટી મુંજવાણ!!!
યાદ રહે ઇન્કમ ટેક્સ રિટર્ન “ડ્યુ ડેઇટ” સુધીમાં ભરવામાં આવે તો જ મળે છે નવા દરો પસંદ કરવાનો વિકલ્પ નાણાકીય...
ઇન્કમ ટેક્સ પોર્ટલની થઈ રહ્યું છે દુરસ્ત, ભરાઈ રહ્યા છે રિટર્ન થઈ રહી છે અન્ય કામગીરી:CBDT
કરદાતાઓની સરળતા વધે તે માટે ઈન્ફોસિસ સાથે કામ કરી રહ્યું છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ: તા. 09.09.2021: ઇન્કમ ટેક્સનું નિયમન કરતી...
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતાઓને આપવામાં આવી મહત્વની રાહત
ઇન્કમ ટેક્સ ફેઇસલેસ એસેસમેન્ટ હેઠળ ઇ વેરિફિકેશન કરવામાં કરદાતાઓને મુક્તિ: કંપની સહિતના કરદાતાઓ ને EVC કરાવવાની ઝંઝટ માંથી મળશે મુક્તિ ...
સિનિયર સીટીઝનને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માંથી મુક્તિ… But Condition Applied**
માત્ર 75 વર્ષ કે તેથી ઉપરના સિનિયર સીટીઝનને લાગુ પડે છે આ રિટર્ન મુક્તિનો નિયમ, એ પણ વિવિધ શરતોને આધીન!!...
ઇન્કમ ટેક્સ હેઠળ 12A, 80G સહિતની અરજી કરવાની મુદતમાં કરવામાં આવ્યો વધારો
વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ રકમ ભરવાની મુદતમાં પણ 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યો વધારો તા. 29.08.2021: ઇન્કમ ટેક્સ હેઠળ...
ફેર આકારણીની નોટિસ સામે સ્ટે ફરમાવી કરદાતાઓને મોટી રાહત આપતી દિલ્હી હાઇકોર્ટ
કરદાતાની દલીલ: ઇન્કમ ટેક્સ હેઠળ નવી દાખલ કરેલી જોગવાઈ મુજબ ફેરઆકારણી પહેલા યોગ્ય તપાસ કરવી છે જરૂરી!! તા. 20.07.2021: ઇન્કમ...
કરદાતાઓને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જૂનું પોર્ટલ અથવા નવું પોર્ટલ વાપરવા ના આપી શકાય વિકલ્પ???
જૂનું પોર્ટલ કરદાતાને વિકલ્પ સ્વરૂપે આપવામાં આવે તેવી ઉઠી રહી છે પ્રબળ માંગ તા. 15.07.2021: ઇન્કમ ટેક્સનું નવું પોર્ટલ તારીખ...
ઇન્કમ ટેક્સની જૂની વેબસાઇટ ફરી કાર્યરત કરવી છે જરૂરી!! યોગ્ય ચકાસણી બાદ આવતા નાણાકીય વર્ષથી નવું પોર્ટલ લોન્ચ થાય તેવી ઉઠી રહી છે માંગ
ઇન્કમ ટેક્સના આ નવા પોર્ટલે ચાર વર્ષ પહેલા લોન્ચ થયેલ જી.એસ.ટી. પોર્ટલ સાથે કામગીરી દરમ્યાન ભોગવેલ હાડમારીની યાદ ટેક્સ પ્રોફેશનલ્સને...
How will the new changes in income tax effect you from tomorrow….
Section 194 Q and 206AB is going to be applicable from 01st of July 2021... learn the provisions of these...
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 28th June 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ જી.એસ.ટી અમે ખાતર તથા જંતુનાશક દવાનું વેચાણ...
ઇન્કમ ટેક્સ હેઠળ PAN-Aadhar લિન્ક કરવાની મુદતમાં 3 મહિનાનો વધારો. આ સિવાય પણ કઈ મહત્વની મુદતમાં કરવામાં આવ્યો છે વધારો??? વાંચો આ વિશેષ લેખ
કોરોનામાં માલિક તરફથી મળેલ રકમ બાબતે ખાસ રાહતો જાહેર!! તા. 25.06.2021: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોરોનાના કારણે મુદતોમાં અનેક રાહતો...
નાના વેપારીઓને કંપનીઓ પાસેથી આવી રહ્યા છે ઇ મેઈલ તથા વોટ્સ એપ. જાણો શું કામ આવી રહ્યા છે આ ઇ મેઈલ અને વોટ્સ એપ???
01 જુલાઇ 2017 થી TDS તથા TCS અંગે નવો નિયમ લાગુ થવાનો છે જે અંતર્ગત નિયત વ્યક્તિઓ ઉપર બમણા દરે...
01 જુલાઇથી ઇન્કમ ટેક્સ હેઠળ TDS માં આવી રહ્યા છે રહ્યા છે મહત્વના ફેરફારો જે જાણવા છે તમારા માટે જરૂરી
Rupesh Shah Advocate and Income Tax Consultant તારીખ ૧-૭-૨૦૨૧ થી આવતા ટીડીએસ અને ટીસીએસ માં ફેરફારો 194-Q Dear Reader,...
ઇન્કમ ટેક્સ હેઠળ કરવાના થતાં વિવિધ કાર્યો માટે સમયસર મુદત વધારો કરવામાં આવ્યો જાહેર. માત્ર કોવિડનું જ કારણ???
ઇન્કમ ટેક્સ રિટર્ન માટેની મુદતમાં સમયસર વધારો જાહેર કરવો આવકારદાયક પરંતુ પોર્ટલ પર રિટર્ન શરૂ કરવાનો વિલંબ અંગે કોઈ ઉલ્લેખ...
કોવિડ હોસ્પિટલ, કોવિડ પેશન્ટની સારવાર કરતાં હોસ્પિટલોને ઇન્કમ ટેક્સ હેઠળ 2 લાખની મર્યાદા દૂર કરવામાં આવી
01.04.2021 થી 31.05.2021 સુધી ઇન્કમ ટેક્સ હેઠળની કલમ 269 ST ની જોગવાઈ કોરોના પેશન્ટની સારવાર કરતાં હોસ્પિટલોને લાગુ પડશે નહી...