Main Story

Editor’s Picks

Trending Story

બજેટ 2021 હેઠળ સિનિયર સીટીઝનને અસર કરતી જોગવાઇઓ…

By Amit Soni, Advocate, Nadiad આવકવેરા બજેટ 2021-22 માં નાણામંત્રી દ્વારા સિનિયર સીટીઝનને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિની જાહેરાત કરેલ છે...

ઇ વે બિલ અંગે ટેક્સ અને પેનલ્ટીના આદેશ કરતાં પહેલા તથ્યો જુવા છે જરૂરી: અલ્હાબાદ હાઇકોર્ટ

જોબવર્ક માટે લઈ જવામાં આવતા મશીન ઉપર ટેક્સ તથા પેનલ્ટી આકારવી છે અયોગ્ય: જઇટ્રોન કોમ્યુનિકેશન પ્રા. લી વી. સ્ટેટ ઓફ...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 08th FEBRUARY 2021

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 08th FEBRUARY 2021 :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ...

જી.એસ.ટી. ઓડિટ દૂર કરવાથી સરકારી તિજોરીને થઈ શકે છે નુકસાન: BVSS. તમે શું આ બાબત સાથે સહમત છો??

ભારતીય વિત્ત સલાહકાર સમિતિ દ્વારા જી.એસ.ટી. ઓડિટની જોગવાઈ દૂર કરવામાં આવશે તો સરકારી તિજોરી ઉપર નકારાત્મક અસર થશે તે અંગે...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)01th FEBRUARY 2021

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)     01th FEBRUARY 2021 :ટેક્સ ટુડે એક્સપર્ટ:...

ઇન્કમ ટેક્સ હેઠળની વિવાદ સે વિશ્વાસ સ્કીમની મુદતમાં કરવામાં આવ્યો 28 ફેબ્રુઆરી સુધીનો વધારો

અપીલમાં રહેલ કેસો માટે વિવાદનો અંત લાવવા અંગેની અરજી કરવાની મુદત 31 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી!  તા. 01.02.2021:...

બજેટ 2021: “कही खुशी कही गम या सिर्फ खुशी बिना गम”?? બજેટની ટેક્સ અંગેની જોગવાઇઓ વાંચો સરળ ભાષામાં-સચોટ માહિતી સાથે…

આવકવેરાની મર્યાદામાં કોઈ ફેરફાર નહીં નાણાંમંત્રીએ અગાઉ જણાવેલ છે કે આ બજેટ પાછલા 10 વર્ષનું સૌથી સારું બજેટ રહેશે. કોરોના...

જી.એસ.ટી. કલેક્શનમાં નોંધતો રેકોર્ડ!! લગભગ 1.20 લાખ કરોડને આંબી જતું જાન્યુઆરી 2021 નું જી.એસ.ટી. કલેક્શન

જુલાઇ 2017 થી જી.એસ.ટી. લાગુ થયાથી અત્યાર સુધીનું  સૌથી વધુ કલેક્શન જાન્યુઆરી 2021 માં!! તા. 31.01.2021: જાન્યુઆરી 2021 નું જી.એસ.ટી. કલેક્શન...

50000 થી નીચેની રકમના ઘણા બધા ઇંવોઇસ સાથે માલનું વહન થતું હોય તો શું ઇ વે બિલ બનાવવું જરૂરી છે??

બોન કાર્ગોસ પ્રા લી. વી. ભારત સરકાર અને અન્યો કેરેલા હાઇકોર્ટ, 1918/2020 આદેશ તા. 04.02.2020 કેસના તથ્યો: અરજ્કર્તા એક “ગુડ્સ...

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 25TH January 2021

25TH January 2021 :ટેક્સ ટુડે એક્સપર્ટ: CA મોનીષ શાહ, અમદાવાદ એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર CA દિવ્યેશ સોઢા, પોરબંદર એડવોકેટ ભવ્ય પોપટ જી.એસ.ટી અમો મ્યુનિસીપાલિટી છીએ....

“ફ્રોડ” તથા “ઇનેલીજીબલ ક્રેડિટ” ક્લેઇમ કરવામાં આવેલ હોય તોજ જી.એસ.ટી.ના નિયમ 86A હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી શકાય: ગુજરાત હાઇકોર્ટ

નિપુન એ ભગત, પ્રો: સ્ટીલ ક્રાફ્ટ ઈન્ડસ્ટ્રીઝ વી. ગુજરાત રાજ્ય ગુજરાત હાઇકોર્ટ, 14931/2020 આદેશ તા. 04.01.2021 કેસના તથ્યો: અરજ્કર્તાએ જી.એસ.ટી....

જી.એસ.ટી. પોર્ટલ ઉપર કોઈ સગવડ ઉપલબ્ધ ન હોય તેના લીધે કરદાતા એ ભોગવવું પડે તે યોગ્ય નથી: આલ્હાબાદ હાઇકોર્ટ

વિદ્યુત મજદૂર કલ્યાણ સમિતિ વી. યુ.પી. રાજ્ય અને અન્યો કોર્ટ: અલ્હાબાદ હાઇકોર્ટ રિટ પિટિશન નંબર 638/2020, આદેશ તારીખ: 18.01.2021 કેસના...

માલની “વેલ્યૂ” બાબતેના પ્રશ્નના કારણે માલને “એટેચ” કરી શકાય નહીં: છત્તીસગઢ હાઇકોર્ટ

K P Sugandh Vs State of Chhatisgrah  છત્તીસગઢ હાઇકોર્ટ રિટ પિટિશન નંબર 36/2020, આદેશ તારીખ: 16.03.2020 કેસના તથ્યો: કરદાતાએ કંપની...

ચોપડામાં ખોટી એન્ટ્રી કરનાર તથા તેમાં મદદ કરનાર ઉપર ઇન્કમ ટેક્સ હેઠળ પેનલ્ટી અંગેની કાર્યવાહી કરવા સૂચના આપતી CBDT

તા. 18.01.2021: ઇન્કમ ટેક્સ નું નિયમન કરતાં સર્વોચ્ચ બોર્ડ CBDT દ્વારા તેમના હેઠળના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યુ છે કે...

error: Content is protected !!